$m$ દળ ધરાવતા પદાર્થની સ્થિતિઊર્જા $U = ax + by$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ અને $y$ એ કણના સ્થાન યામ છે. કણનો પ્રવેગ કેટલો હશે?

  • A
    $\frac{a^2 + b^2}{m}$
  • B
    $\frac{(a + b)^{1/2}}{m}$
  • C
    $\frac{a + b}{m}$
  • D
    $\frac{(a^2 + b^2)^{1/2}}{m}$

Explore More

Similar Questions

થર્મોડાયનેમિક પ્રક્રિયાઓમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

ત્રણ બિંદુઓ $P, Q, R$ આપેલ છે,જેમાં $P(5, 3)$ છે અને $R$ એ $x-$ અક્ષ પર આવેલું છે. જો $RQ$ નું સમીકરણ $x - 2y = 2$ હોય અને $PQ$ એ $x-$ અક્ષને સમાંતર હોય,તો $\Delta PQR$ નું મધ્યકેન્દ્ર કઈ રેખા પર આવેલું છે?

માસ્ટકોષો શાનો સ્ત્રાવ કરે છે?

આપણા જઠરમાં લેક્ટોબેસિલસ (Lactobacillus) દ્વારા કઈ ભૂમિકા ભજવવામાં આવે છે?

હત્યાના સ્થળે લોહીના ડાઘા મળી આવ્યા છે: જો ગુનેગારને ઓળખવા માટે $DNA$ પ્રોફાઇલિંગ તકનીકનો ઉપયોગ કરવાનો હોય,તો નીચેનામાંથી કોનો ઉપયોગ કરવો આદર્શ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo