એક બિંદુવત કણની સ્થિતિઊર્જાનું સૂત્ર $V(x) = -\alpha x + \beta \sin(x / \gamma)$ છે. અચળાંકો $\alpha, \beta$ અને $\gamma$ નું પરિમાણરહિત સંયોજન કયું છે?

  • A
    $\frac{\alpha}{\beta \gamma}$
  • B
    $\frac{\alpha^2}{\beta \gamma}$
  • C
    $\frac{\gamma}{\alpha \beta}$
  • D
    $\frac{\alpha \gamma}{\beta}$

Explore More

Similar Questions

જો ગ્રહનો કક્ષીય વેગ $v = G^a M^b R^c$ દ્વારા આપવામાં આવે,તો:

કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $\eta = \frac{\alpha \beta}{\sin \theta} \log_{e} \frac{\beta x}{k T}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $\alpha$ અને $\beta$ અચળાંકો છે. જો $T$ તાપમાન હોય,$k$ બોલ્ટ્ઝમેન અચળાંક હોય,$\theta$ કોણીય સ્થાનાંતર હોય અને $x$ લંબાઈનું પરિમાણ ધરાવતું હોય,તો ખોટો વિકલ્પ પસંદ કરો.

કોઈપણ તંત્રની એન્ટ્રોપી $S = \alpha^{2} \beta \ln \left[\frac{\mu k R}{J \beta^{2}} + 3\right]$ દ્વારા આપવામાં આવે છે.
જ્યાં $\alpha$ અને $\beta$ અચળાંકો છે. $\mu, J, k$ અને $R$ અનુક્રમે મોલની સંખ્યા,ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક,બોલ્ટ્ઝમેન અચળાંક અને વાયુ અચળાંક છે. [$S = \frac{dQ}{T}$ લો].
નીચેનામાંથી ખોટો વિકલ્પ પસંદ કરો:

$CGS$ એકમ પદ્ધતિમાં એક પદાર્થની ઘનતા $4\,g/cm^3$ છે. જે એકમ પદ્ધતિમાં લંબાઈનો એકમ $10\,cm$ અને દળનો એકમ $100\,g$ હોય,તેમાં આ પદાર્થની ઘનતાનું મૂલ્ય કેટલું થશે?

માધ્યમનો વક્રીભવનાંક $\mu = A + \frac{B}{\lambda^{2}}$ છે,જ્યાં $A$ અને $B$ અચળાંકો છે અને $\lambda$ એ પ્રકાશની તરંગલંબાઈ છે. $B$ ના પરિમાણો કોના જેવા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo