$4 \ dm^3$ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું દબાણ અને તાપમાન બમણું કરવામાં આવે છે. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું કદ ............. $dm^3$ થશે.

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $8$

Explore More

Similar Questions

એક વાયુ $290 \ K$ અને $2 \ atm$ દબાણે $0.35 \ dm^3$ કદ રોકે છે. $STP$ પર વાયુનું કદ ગણો. ($dm^3$ માં)

$300 \ K$ તાપમાને રહેલા એક ખુલ્લા પાત્રને ગરમ કરવામાં આવે છે જ્યાં સુધી તેમાંથી $2/5$ હવા બહાર નીકળી જાય. જો પાત્રનું કદ અચળ રહેતું હોય,તો પાત્રને કયા તાપમાન સુધી ગરમ કરવામાં આવ્યું હશે? $..... \ K$.

$27\,^{\circ}C$ તાપમાન અને $4\, bar$ દબાણે $CO_2$ ને $2\, L$ ના પાત્રમાં ભરવામાં આવે છે. જો તેને $77\,^{\circ}C$ તાપમાને $4\, L$ ના પાત્રમાં ભરવામાં આવે તો દબાણ શોધો. ($, bar$ માં)

જો $R = 8.314$ હોય,તો તેને તેના એકમો સાથે દર્શાવો.

પર્વતોની સફર શરૂ કરતી વખતે,તમે તમારા વાહનના ટાયરમાં $-5.0 \ ^\circ C$ તાપમાને $3.21 \times 10^5 \ Pa$ ના ભલામણ કરેલ દબાણ પર હવા ભરો છો. તમે બીચ પર જાઓ છો,જ્યાં તાપમાન $28 \ ^\circ C$ છે. ધારો કે કદમાં $3 \%$ નો વધારો થયો છે. ટાયરમાં અંતિમ દબાણ કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo