એક પરીક્ષામાં વિદ્યાર્થીને $I, II$ અને $III$ ડિવિઝન મળે તેની સંભાવના અનુક્રમે $\frac{1}{10}, \frac{3}{5}$ અને $\frac{1}{4}$ છે. વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થાય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{197}{200}$
  • B
    $\frac{27}{100}$
  • C
    $\frac{83}{100}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

થેલી $A$ માં $4$ લીલા અને $3$ લાલ દડા છે અને થેલી $B$ માં $4$ લાલ અને $3$ લીલા દડા છે. એક થેલી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને એક દડો કાઢવામાં આવે છે,જે લીલા રંગનો માલૂમ પડે છે. તો તે દડો થેલી $B$ માંથી આવ્યો હોય તેની સંભાવના કેટલી?

Difficult
View Solution

$A$ એ $5$ શોટમાં $4$ વાર લક્ષ્યને વીંધી શકે છે,$B$ એ $4$ શોટમાં $3$ વાર લક્ષ્યને વીંધી શકે છે અને $C$ એ $3$ શોટમાં $2$ વાર લક્ષ્યને વીંધી શકે છે. ત્રણેય એક-એક શોટ મારે છે. ઓછામાં ઓછા બે શોટ લક્ષ્યને વાગે તેની સંભાવના કેટલી?

છ છોકરાઓ અને છ છોકરીઓ એક હારમાં બેસે છે. છોકરાઓ અને છોકરીઓ એકાંતરે (alternatively) બેસે તેની સંભાવના કેટલી છે?

$3$ પાસાઓને એકસાથે ફેંકતા,તેમનો સરવાળો $5$ મળે તેની સંભાવના શોધો.

$1$ થી $10,000$ સુધીની સંખ્યા ધરાવતી $10,000$ લોટરીની ટિકિટોમાંથી,એક ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલી ટિકિટ પરની સંખ્યા $20$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo