એક ટીમમાં ખેલાડી $A$ અને $B$ ની ટુર્નામેન્ટ માટે કેપ્ટન તરીકે પસંદગી થવાની સંભાવના અનુક્રમે $0.6$ અને $0.4$ છે. જો $A$ કેપ્ટન તરીકે પસંદ થાય, તો ટીમ ટુર્નામેન્ટ જીતે તેની સંભાવના $0.8$ છે અને જો $B$ કેપ્ટન તરીકે પસંદ થાય, તો ટીમ ટુર્નામેન્ટ જીતે તેની સંભાવના $0.7$ છે. તો, ટીમ ટુર્નામેન્ટ જીતે તેની સંભાવના કેટલી છે?

  • A
    $0.74$
  • B
    $0.76$
  • C
    $0.72$
  • D
    $0.78$

Explore More

Similar Questions

$A$ અને $B$ એ એક યાદચ્છિક પ્રયોગની બે સ્વતંત્ર ઘટનાઓ છે અને $P(A) > P(B)$ છે. જો $A$ અને $B$ બંને ઉદ્ભવે તેની સંભાવના $\frac{1}{6}$ હોય અને બંનેમાંથી એક પણ ન ઉદ્ભવે તેની સંભાવના $\frac{1}{3}$ હોય,તો $B$ ઉદ્ભવવાની સંભાવના કેટલી છે?

$A$ અને $B$ દરેક એક સાથે $50$ વખત સિક્કો ઉછાળે છે. બંનેને એક જ ઉછાળમાં છાપ (tail) ન મળે તેની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

જો $A$ અને $B$ બે સ્વતંત્ર ઘટનાઓ એવી રીતે હોય કે $P(\bar{A})=0.75$,$P(A \cup B)=0.65$ અને $P(B)=x$,તો $x$ ની કિંમત શોધો.

પ્રથમ થેલીમાં $3$ લાલ અને $5$ કાળા દડા છે અને બીજી થેલીમાં $6$ લાલ અને $4$ કાળા દડા છે. દરેક થેલીમાંથી એક દડો કાઢવામાં આવે છે. એક દડો લાલ અને બીજો કાળો હોય તેની સંભાવના કેટલી છે?

ત્રણ પાસા ફેંકવામાં આવે ત્યારે,ઓછામાં ઓછા એક પાસા પર $1$ આવે તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo