પાસાને ફેંકતા $2$ કરતા મોટી સંખ્યા મળવાની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{3}$
  • B
    $\frac{2}{3}$
  • C
    $\frac{1}{2}$
  • D
    $\frac{1}{6}$

Explore More

Similar Questions

જો મોહન પાસે લોટરીની $3$ ટિકિટો હોય જેમાં $3$ ઇનામ અને $9$ ખાલી ટિકિટો છે,તો તેના ઓછામાં ઓછું એક ઇનામ જીતવાની સંભાવના કેટલી છે?

એક પાસાને ત્રણ વાર ફેંકવામાં આવે છે અને મળતી સંખ્યાઓનો સરવાળો $15$ છે. પ્રથમ ફેંકમાં સંખ્યા $4$ આવે તેની સંભાવના કેટલી છે?

એક થેલીમાં $5$ સફેદ,$7$ કાળા અને $4$ લાલ દડા છે. થેલીમાંથી યાદચ્છિક રીતે ત્રણ દડા કાઢવામાં આવે છે. ત્રણેય દડા સફેદ હોય તેની સંભાવના કેટલી છે?

$52$ પત્તાના પેકમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. તે રાજા (king) અથવા ચોકટ (diamond) હોય તેની સંભાવના કેટલી છે?

જો $2, 3, 5, 7, 9$ અંકોનો ઉપયોગ કરીને અંકોનું પુનરાવર્તન કર્યા વગર બે અંકની સંખ્યા બનાવવામાં આવે,તો તે સંખ્યા $35$ હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo