દ્વિઘાત બહુપદી $p(x) = 3x^2 + 7x + 4$ ના શૂન્યોનો ગુણાકાર .......... છે.

  • A
    $4$
  • B
    $\frac{3}{4}$
  • C
    $\frac{7}{3}$
  • D
    $\frac{4}{3}$

Explore More

Similar Questions

અવયવીકરણની રીત દ્વારા નીચેની બહુપદીના શૂન્યો શોધો અને શૂન્યો તથા સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો: $4x^2 - 3x - 1$

$x$ ની આપેલી કિંમત માટે નીચેની બહુપદીનું મૂલ્ય મેળવો: $p(x) = x^{4} + 2x^{3} - x + 2$; $x = 2$ માટે.

નીચેની શરતો સાથે દ્વિઘાત બહુપદી મેળવો:
શૂન્યોનો સરવાળો $= -\frac{1}{4}$;
શૂન્યોનો ગુણાકાર $= \frac{1}{4}$.

જો $\alpha, \beta$ અને $\gamma$ એ ત્રિઘાત બહુપદી $p(x) = x^{3} - 6x^{2} - 7x$ ના શૂન્યો હોય,તો $\alpha + \beta + \gamma = \ldots$

દ્વિઘાત બહુપદી $p(x) = ax^2 + bx + c$ માટે; જો $a = 6$,$b = 11$ અને $c = 4$ હોય,તો તે દ્વિઘાત બહુપદી .......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo