દ્વિ-બહિર્ગોળ લેન્સની સપાટીઓની વક્રતા ત્રિજ્યા $10\, cm$ અને $15\, cm$ છે. તેની કેન્દ્રલંબાઈ $12\, cm$ છે. કાચનો વક્રીભવનાંક કેટલો હશે?

  • A
    $1.33$
  • B
    $1.5$
  • C
    $1.4$
  • D
    $2$

Explore More

Similar Questions

એક યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ છે. તેનું વિચરણ શોધો.
$X$$1$$2$$3$$4$$5$
$P(X=x)$$k$$2k$$3k$$2k$$k$

$60 \ cm$ ટ્યુબ લંબાઈ ધરાવતા ટેલિસ્કોપની મોટવણી $5$ છે. તો તેના આઈપીસ (eyepiece) ની કેન્દ્રલંબાઈ કેટલી હશે ($cm$ માં)?

જો $\log x : \log y : \log z = (y - z) : (z - x) : (x - y)$ હોય,તો

જંતુઓમાં જંતુનાશકો સામે પ્રતિકાર માટે શું જવાબદાર છે?

એક બલ્બના ફિલામેન્ટનો $100\, ^oC$ તાપમાને અવરોધ $100\, \Omega$ છે. જો તેના અવરોધનો તાપમાન ગુણાંક $0.005\, (^oC)^{-1}$ હોય,તો કેટલા તાપમાને તેનો અવરોધ $200\, \Omega$ થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo