$H$ $(r_{H})$,$He^{+}$ $(r_{He^{+}})$ અને $Li^{2+}$ $(r_{Li^{2+}})$ ની પ્રથમ બોહર કક્ષાની ત્રિજ્યાઓનો ક્રમ કયો છે?

  • A
    $r_{He^{+}} > r_{H} > r_{Li^{2+}}$
  • B
    $r_{H} < r_{He^{+}} < r_{Li^{2+}}$
  • C
    $r_{H} > r_{He^{+}} > r_{Li^{2+}}$
  • D
    $r_{Li^{2+}} > r_{H} > r_{He^{+}}$

Explore More

Similar Questions

જ્યારે $\alpha$-કણોને પાતળી ધાતુની વરખ (foil) માંથી પસાર કરવામાં આવે છે,ત્યારે તેમાંથી મોટાભાગના કણો સીધા પસાર થઈ જાય છે કારણ કે

જો હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા $53 \, pm$ હોય, તો $He^{+}$ આયનની ત્રિજ્યા આશરે $...... \, pm$ ની નજીક હશે.

હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં,શ્રેણી મર્યાદા $12186.3 \ cm^{-1}$ પર જોવા મળે છે. તો તે કઈ શ્રેણીને અનુરૂપ છે?

હાઇડ્રોજન પરમાણુમાં $1s$ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? (બોહર ત્રિજ્યાને $a_0$ દ્વારા દર્શાવવામાં આવે છે)

હાઇડ્રોજન જેવા પરમાણુમાં કેન્દ્રથી દૂર જતાં કક્ષાની ઉર્જામાં શું ફેરફાર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo