${ }_{52} Te^{125}$ ન્યુક્લિયસની ત્રિજ્યા $6 \text{ fermi}$ છે. ${ }_{13} Al^{27}$ ન્યુક્લિયસની ત્રિજ્યા મીટરમાં કેટલી હશે?

  • A
    $3.6 \times 10^{-12} \text{ m}$
  • B
    $3.6 \times 10^{-15} \text{ m}$
  • C
    $7.2 \times 10^{-8} \text{ m}$
  • D
    $7.2 \times 10^{-15} \text{ m}$

Explore More

Similar Questions

રધરફોર્ડના પ્રયોગ પરથી ન્યુક્લિયસનું પરિમાણ જણાવો.

નીચેનામાંથી કઈ આકૃતિ $\ln \left(\frac{R}{R_{0}}\right)$ નો $\ln A$ સાથેનો ફેરફાર દર્શાવે છે (જ્યાં $R =$ ન્યુક્લિયસની ત્રિજ્યા અને $A =$ તેનો દળ ક્રમાંક)?

જો બે ન્યુક્લિયસના પૃષ્ઠફળનો ગુણોત્તર $9 : 49$ હોય, તો તેમના દળ ક્રમાંકનો ગુણોત્તર કેટલો થાય?

અસરકારક ન્યુક્લિયર બળો માટે,અંતર કેટલું હોવું જોઈએ?

${}^{135}Cs$ અને ${}^{40}Ca$ ની ન્યુક્લિયર ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo