$200 \ K$ તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક $400 \ K$ તાપમાનના વેગ અચળાંક કરતા $10$ ગણો ઓછો છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $({E_a})$ કેટલી છે ($R$ માં)? ($R = $ વાયુ અચળાંક)

  • A
    $1842.4$
  • B
    $921.2$
  • C
    $460.6$
  • D
    $230.3$

Explore More

Similar Questions

બે અલગ-અલગ તાપમાન $T_1$ અને $T_2$ પર વેગ અચળાંક $k_1$ અને $k_2$ વચ્ચેનો સંબંધ દર્શાવતું આર્હેનિયસ સમીકરણ લખો.

એસીટાલ્ડીહાઈડના વિઘટન માટેના વેગ અચળાંકો $700-1000 \ K$ તાપમાનના ગાળામાં માપવામાં આવ્યા છે. આ ડેટાનું વિશ્લેષણ $\ln \ k \ vs \ \frac{10^{3}}{T}$ નો આલેખ દોરીને કરવામાં આવ્યું છે,જેનો ઢાળ $-18.5$ મળે છે. પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય $...... \ kJ \ mol^{-1}$ છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ છે: $R = 8.31 \ J \ K^{-1} \ mol^{-1}$)

ઉષ્માક્ષેપક પ્રક્રિયા $A \to B$ માટે,સક્રિયકરણ ઊર્જા $65 \ kJ \ mol^{-1}$ છે અને પ્રક્રિયાની ઉષ્મા $-42 \ kJ \ mol^{-1}$ છે. પ્રતિગામી પ્રક્રિયા $B \to A$ માટે સક્રિયકરણ ઊર્જા ....... $kJ \ mol^{-1}$ હશે.

એક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા (activation energy) ગણો,જેનો વેગ અચળાંક તાપમાન $300 \ K$ થી વધારીને $600 \ K$ કરવાથી બમણો થાય છે.

તાપમાન વધારવાથી,પ્રક્રિયાનો દર વધે છે કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo