પ્રક્રિયા $2 NO_2Cl_{(g)} \longrightarrow 2 NO_{2(g)} + Cl_{2(g)}$ નો વેગ અચળાંક $4.7672 \text{ minute}^{-1}$ છે. પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય ગણો.

  • A
    $0.0727 \text{ minute}$
  • B
    $0.1454 \text{ minute}$
  • C
    $0.2181 \text{ minute}$
  • D
    $0.4362 \text{ minute}$

Explore More

Similar Questions

પ્રથમ ક્રમની પ્રક્રિયા $A \rightarrow \text{નિપજ}$ માટે,જ્યારે $[A] = 0.2 \, \text{M}$ હોય ત્યારે પ્રક્રિયાનો દર $1 \times 10^{-2} \, \text{mol L}^{-1} \text{min}^{-1}$ છે. તો આ પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય સમય $(t_{1/2})$ કેટલો થશે?

રાસાયણિક પ્રક્રિયામાં રહેલા પદાર્થની સાંદ્રતા,શરૂઆતની સાંદ્રતાને ધ્યાનમાં લીધા વગર,અમુક સમય પછી તેના મૂળ મૂલ્યના અડધા થઈ જાય છે. આ પ્રક્રિયા એ શેનું ઉદાહરણ છે?

જો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક $0.6932 \ hr^{-1}$ હોય,તો તેનો અર્ધ-આયુષ્ય સમય .......... $hr$ છે.

પ્રથમ ક્રમની પ્રક્રિયા $A \to B$ માટે,$0.01 \, M$ સાંદ્રતાએ પ્રક્રિયાનો વેગ $2.0 \times 10^{-5} \, mol \, L^{-1} \, s^{-1}$ છે. તો પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય .... $s$ થશે.

પ્રથમ ક્રમની પ્રક્રિયા $A \rightarrow B$ માટે વેગ અચળાંકની ગણતરી કરો,જો પ્રક્રિયાનો વેગ $5.4 \times 10^{-6} \ mol \ dm^{-3} \ s^{-1}$ અને $[A]=0.3 \ M$ હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo