$2.2 \times 10^9 \; s$ અર્ધ-આયુષ્ય ધરાવતા રેડિયોએક્ટિવ નમૂના માટે કોઈ ક્ષણે રેડિયોએક્ટિવ વિઘટનનો દર $10^{10} \; s^{-1}$ છે. તે ક્ષણે નમૂનામાં રેડિયોએક્ટિવ પરમાણુઓની સંખ્યા કેટલી હશે?

  • A
    $3.17 \times 10^{20}$
  • B
    $3.17 \times 10^{19}$
  • C
    $3.17 \times 10^{17}$
  • D
    $3.17 \times 10^{18}$

Explore More

Similar Questions

એક કાઉન્ટ રેટ મીટર આપેલ રેડિયોએક્ટિવ સ્ત્રોતમાંથી પ્રતિ મિનિટ $240$ કાઉન્ટ દર્શાવે છે. એક કલાક પછી,મીટર પ્રતિ મિનિટ $30$ કાઉન્ટનો દર દર્શાવે છે. સ્ત્રોતનું અર્ધ-આયુષ્ય .......... $min$ છે.

એક રેડિયોએક્ટિવ તત્વનું અર્ધ આયુષ્ય $30$ દિવસ છે. $90$ દિવસમાં તે તત્વનો કેટલા ટકા ભાગ વિખંડિત (decay) થયો હશે?

$t = 0$ સમયે રેડિયોએક્ટિવ સ્ત્રોતમાંથી અવલોકિત કાઉન્ટિંગ રેટ $1600 \ counts \ s^{-1}$ હતો અને $t = 8 \ s$ સમયે તે $100 \ counts \ s^{-1}$ હતો. $t = 6 \ s$ સમયે અવલોકિત કાઉન્ટિંગ રેટ $counts \ s^{-1}$ માં કેટલો હશે?

Difficult
View Solution

બે રેડિયોએક્ટિવ પદાર્થોના દળ સમાન છે અને તેમના અર્ધ-આયુષ્ય અનુક્રમે $1 \ yr$ અને $2 \ yr$ છે. $4 \ yr$ પછી તેમની એક્ટિવિટીનો ગુણોત્તર કેટલો હશે?

એક રેડિયોએક્ટિવ પદાર્થ બે કણોના એકસાથે ઉત્સર્જન દ્વારા ક્ષય પામે છે,જેમના અર્ધ-આયુષ્ય અનુક્રમે $1620$ વર્ષ અને $810$ વર્ષ છે. કેટલા સમય (વર્ષમાં) પછી પદાર્થનો ચોથો ભાગ બાકી રહેશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo