હાઇડ્રોજન પરમાણુની $3^{rd}$ અને $5^{th}$ બોહર કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે કેન્દ્રગામી પ્રવેગનો ગુણોત્તર કેટલો છે?

  • A
    $25 : 9$
  • B
    $125 : 27$
  • C
    $625 : 81$
  • D
    $3 : 1$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુના $n = 2$ થી $n = 1$ સંક્રમણમાંથી આવતા વિકિરણો $n = 1$ અને $n = 2$ અવસ્થામાં રહેલા $He^+$ આયનો પર પડે છે. જ્યારે હિલિયમ આયનો આ વિકિરણમાંથી ઉર્જાનું શોષણ કરે છે,ત્યારે તેમનું સંભવિત સંક્રમણ કયું છે?

હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન કક્ષા $n = 4$ થી કક્ષા $n = 2$ માં સંક્રમણ કરે છે. ઉત્સર્જિત વિકિરણોનો તરંગ આંક ($R =$ રિડબર્ગ અચળાંક) કેટલો હશે?

હાઇડ્રોજન પરમાણુની ત્રીજી બોહર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન '$l$' છે, તો તેની ચોથી બોહર કક્ષામાં કોણીય વેગમાન કેટલું હશે?

$He^{+}$ માટે, $105.8 \ pm$ ત્રિજ્યાની કક્ષામાંથી $26.45 \ pm$ ત્રિજ્યાની કક્ષામાં સંક્રમણ થાય છે. આ સંક્રમણ દરમિયાન ઉત્સર્જિત ફોટોનની તરંગલંબાઇ ($nm$ માં) શોધો.
[ઉપયોગ કરો: બોહર ત્રિજ્યા, $a_0=52.9 \ pm$; રિડબર્ગ અચળાંક, $R_H=2.2 \times 10^{-18} \ J$; પ્લાન્કનો અચળાંક, $h=6.6 \times 10^{-34} \ J \ s$; પ્રકાશની ઝડપ, $c=3 \times 10^8 \ m \ s^{-1}$]

$(i)$ હાઈડ્રોજન પરમાણુ અને $(ii)$ એક આયનીકરણ પામેલ હિલિયમ પરમાણુમાં,એક ઈલેક્ટ્રોન સમાન ઉત્તેજિત અવસ્થા $n$ માંથી ધરા અવસ્થામાં સંક્રાંતિ કરે છે. બંને કિસ્સામાં ઉત્સર્જાતા ફોટોનની તરંગલંબાઈનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo