બે કણો $A$ અને $B$ ની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર $2: 1$ છે. જો $A$ અને $B$ ના વેગ અનુક્રમે $0.05 \ ms^{-1}$ અને $0.02 \ ms^{-1}$ હોય,તો તેમના દળનો ગુણોત્તર $m_A: m_B$ કેટલો હશે?

  • A
    $5: 1$
  • B
    $10: 1$
  • C
    $1: 5$
  • D
    $1: 8$

Explore More

Similar Questions

જો હાઇડ્રોજન અણુનો વેગ $5 \times 10^4 \, cm \, sec^{-1}$ હોય,તો તેની દ-બ્રોગ્લી તરંગલંબાઇ ............. $\mathring{A}$ છે.

Difficult
View Solution

હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનની તરંગલંબાઇ $y \ \mathring{A}$ છે. $He^{+}$ આયનની ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોનની તરંગલંબાઇ ($\mathring{A}$ માં) કેટલી હશે?

જો બોહરની પ્રથમ કક્ષામાં ઈલેક્ટ્રોનનો વેગ $2.19 \times 10^{6} \, m s^{-1}$ હોય, તો તેની સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઈની ગણતરી કરો.

જો હાઇડ્રોજેનિક પરમાણુમાં $n^{th}$ બોહર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ડી બ્રોગ્લી તરંગલંબાઇ $1.5 \, \pi \, a_0$ ($a_0$ એ બોહર ત્રિજ્યા છે) હોય,તો $n/Z$ નું મૂલ્ય કેટલું થાય?

બે કણો $A$ અને $B$ ના વેગ અનુક્રમે $0.05 \ ms^{-1}$ અને $0.02 \ ms^{-1}$ છે. $B$ નું દળ $A$ ના દળ કરતાં પાંચ ગણું છે. તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo