પૃથ્વીની સપાટી પરથી ઉપગ્રહને પલાયન કરવા માટે આપવી પડતી ગતિઊર્જા અને તે જ ઉપગ્રહને પૃથ્વીની સપાટીની નજીકની કક્ષામાં ભ્રમણ કરાવવા માટે આપવી પડતી ગતિઊર્જાનો ગુણોત્તર ........... છે.

  • A
    $1: 1$
  • B
    $2: 1$
  • C
    $\sqrt{2}: 1$
  • D
    $4: 1$

Explore More

Similar Questions

પૃથ્વીનું દળ ચંદ્રના દળ કરતાં $81$ ગણું છે અને પૃથ્વીની ત્રિજ્યા ચંદ્રની ત્રિજ્યા કરતાં $3.5$ ગણી છે. પૃથ્વીની સપાટી પરના નિષ્ક્રમણ વેગ અને ચંદ્રની સપાટી પરના નિષ્ક્રમણ વેગનો ગુણોત્તર કેટલો થશે?

સમાન દળ ધરાવતા બે ગ્રહો $P_1$ અને $P_2$ ની ત્રિજ્યા અનુક્રમે $R_1$ અને $R_2$ છે, જ્યાં $R_2 = \frac{R_1}{2}$ છે. $P_1$ અને $P_2$ ની નિષ્ક્રમણ ઝડપ (escape speed) અનુક્રમે $v_1$ અને $v_2$ છે. તો $\frac{v_2}{v_1}$ શું થાય?

પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ ઝડપના $50 \%$ જેટલી ઝડપે છોડવામાં આવેલા રોકેટ દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ કેટલી હશે? ($R$ - પૃથ્વીની ત્રિજ્યા)

ગ્રહો $A$ અને $B$ ની ત્રિજ્યાઓનો ગુણોત્તર ${k_1}$ છે અને તેમના પર ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર ${k_2}$ છે. તેમના પરથી નિષ્ક્રમણ વેગનો ગુણોત્તર કેટલો થશે?

પૃથ્વીની સપાટી પરથી ઉપગ્રહનો નિષ્ક્રમણ વેગ શેના પર આધાર રાખતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo