ગ્રહો $A$ અને $B$ ની ત્રિજ્યાઓનો ગુણોત્તર ${k_1}$ છે અને તેમના પર ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર ${k_2}$ છે. તેમના પરથી નિષ્ક્રમણ વેગનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    ${k_1}{k_2}$
  • B
    $\sqrt {{k_1}{k_2}}$
  • C
    $\sqrt {\frac{{{k_1}}}{{{k_2}}}}$
  • D
    $\sqrt {\frac{{{k_2}}}{{{k_1}}}}$

Explore More

Similar Questions

પૃથ્વીને $R$ ત્રિજ્યાનો ગોળો માનવામાં આવે છે. પૃથ્વીની સપાટીથી $R$ ઊંચાઈ પર એક પ્લેટફોર્મ ગોઠવેલું છે. આ પ્લેટફોર્મ પરથી પદાર્થનો નિષ્ક્રમણ વેગ $fv$ છે,જ્યાં $v$ એ પૃથ્વીની સપાટી પરથી તેનો નિષ્ક્રમણ વેગ છે. $f$ નું મૂલ્ય કેટલું છે?

$m$ દળનો એક કણ પૃથ્વીની સપાટી પરથી $v = k V_{e}$ $(k < 1)$ વેગ સાથે ફેંકવામાં આવે છે। $(V_{e} = \text{નિષ્ક્રમણ વેગ})$. કણ દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી સપાટીથી મહત્તમ ઊંચાઈ કેટલી હશે?

એક ગ્રહની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં બમણી છે. બંનેની સરેરાશ દળ ઘનતા લગભગ સમાન છે. જો $V_P$ અને $V_E$ અનુક્રમે ગ્રહ અને પૃથ્વીના નિષ્ક્રમણ વેગ (escape velocity) હોય,તો:

એક પદાર્થને પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ વેગના અડધા વેગ સાથે શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. જો $R$ એ પૃથ્વીની ત્રિજ્યા હોય,તો પદાર્થ દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી મહત્તમ ઊંચાઈ કેટલી હશે?

$m$ દળ ધરાવતો એક પદાર્થ પૃથ્વીની સપાટીથી $2R$ ($R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે) જેટલા અંતરે રહેલો છે. પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી બહાર નીકળી શકે તે માટે તેને આપવી પડતી લઘુત્તમ ઊર્જા કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo