એક સંસ્થામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર $6:5$ છે. જો કુલ $192$ છોકરાઓ હોય,તો સંસ્થામાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધો.

  • A
    $250$
  • B
    $325$
  • C
    $352$
  • D
    $425$

Explore More

Similar Questions

જો $m : n = 3 : 2$ હોય,તો $(4m + 5n) : (4m - 5n)$ ની કિંમત કેટલી થાય?

અમિત અને વીરની વાર્ષિક આવકનો ગુણોત્તર $3:2$ છે,જ્યારે તેમના ખર્ચનો ગુણોત્તર $5:3$ છે. જો વર્ષના અંતે દરેક ₹ $1,000$ ની બચત કરે,તો અમિતની વાર્ષિક આવક (₹ માં) કેટલી હશે?

એક શાળામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર $8: 12$ છે. જો $50 \%$ છોકરાઓ અને $25 \%$ છોકરીઓને તેમના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ મળતી હોય,તો શાળાના કેટલા ટકા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળતી નથી ($\%$ માં)?

$1000$ ના $(\frac{3}{8})$ માં ભાગના $32 \%$ કેટલા થશે?

$A$ અને $B$ ની હાલની ઉંમરનો ગુણોત્તર અનુક્રમે $5:3$ છે. $A$ ની $4$ વર્ષ પહેલાની ઉંમર અને $B$ ની $4$ વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર $1:1$ છે. તો $A$ ની $4$ વર્ષ પછીની ઉંમર અને $B$ ની $4$ વર્ષ પહેલાની ઉંમરનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo