હાઇડ્રોજન પરમાણુ $1H^1$ માટે $2^{\text{nd}}$ કક્ષાના ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા અને હિલિયમ આયન $(He^{+})$ $2He^4$ માટેની કુલ ઊર્જાનો ગુણોત્તર કેટલો છે?

  • A
    $4$
  • B
    $2$
  • C
    $\frac{1}{2}$
  • D
    $\frac{1}{4}$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ બ્લોક ગતિ ન કરે તે માટે બળ $F$ નું મહત્તમ મૂલ્ય કેટલું હશે ($N$ માં)? ($g = 10 \ m/s^2$ લો)

$(1, 1, 1)$ અને $(1, -1, -1)$ માંથી પસાર થતા અને $2x - y + z + 5 = 0$ ને લંબ સમતલનું સમીકરણ શોધો:

જ્યારે ઇથેનોલની પ્રક્રિયા $PCl_5$ સાથે કરવામાં આવે છે,ત્યારે તે $A$,$POCl_3$ અને $HCl$ આપે છે. $A$ ની સિલ્વર નાઇટ્રાઇટ $(AgNO_2)$ સાથેની પ્રક્રિયા મુખ્ય નીપજ $(B)$ અને $AgCl$ આપે છે. તો $A$ અને $B$ અનુક્રમે શું હશે?

નીચેના સંયોજનોમાં,એસિડિકતાનો ક્રમ શું છે?
$(I)$ ફિનોલ
$(II)$ $p$-ક્રેસોલ
$(III)$ $m$-નાઈટ્રોફિનોલ
$(IV)$ $p$-નાઈટ્રોફિનોલ

$\int_{-1}^1 \frac{\cosh x}{1+e^{2 x}} d x$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo