$NaCl$ ના નિર્માણ માટેની પ્રક્રિયા કઈ છે?

  • A
    $Na_{(g)} + Cl_{2(g)} \longrightarrow NaCl_{(s)}$
  • B
    $Na_{(s)} + \frac{1}{2} Cl_{2(g)} \longrightarrow NaCl_{(s)}$
  • C
    $Na_{(g)} + \frac{1}{2} Cl_{2(g)} \longrightarrow NaCl_{(s)}$
  • D
    $Na_{(g)} + Cl_{2(g)} \longrightarrow NaCl_{(g)}$

Explore More

Similar Questions

ઉચ્ચ સર્જન ઉષ્મા (heat of formation) ધરાવતા સંયોજનો ઓછા સ્થાયી હોય છે કારણ કે

$2.2016 \ g$ એસીટાલ્ડિહાઈડનું $O_2$ માં દહન થવાથી $13.95 \ kcal$ ઉષ્મા ઉત્પન્ન થાય છે. $CH_3CHO$ ની દહન ઉષ્મા $kcal \ mol^{-1}$ માં ગણો.

${C_6H_6}_{(l)}$ ની દહન એન્થાલ્પી $-3250 \, kJ/mol$ છે. જ્યારે $0.39 \, g$ બેન્ઝીનને ખુલ્લા પાત્રમાં વધુ પડતા ઓક્સિજનમાં બાળવામાં આવે છે,ત્યારે મુક્ત થતી ઉષ્માનું પ્રમાણ કેટલું હશે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉષ્માશોષક પ્રક્રિયાનું ઉદાહરણ છે?

જો એસિડ-બેઈઝ પ્રક્રિયાની તટસ્થીકરણ ઉષ્મા $56 \ kJ \ mol^{-1}$ હોય,તો તે પદાર્થો ...... હોઈ શકે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo