બેન્ઝીનડાયઝોનિયમ ક્લોરાઇડની એનિલિન સાથેની પ્રક્રિયાથી પીળા રંગનું ડાય (રંજક) મળે છે. આ પીળા રંગના ડાયનું નામ શું છે?

  • A
    $p$-હાઇડ્રોક્સિએઝોબેન્ઝીન
  • B
    $p$-એમિનોએઝોબેન્ઝીન
  • C
    $p$-નાઇટ્રોએઝોબેન્ઝીન
  • D
    $o$-નાઇટ્રોએઝોબેન્ઝીન

Explore More

Similar Questions

દર્શાવેલ પ્રક્રિયા માટે, નીપજ "$X$" માટે કયું વિધાન સાચું છે?

વિધાન : એમાઇન્સ સ્વભાવે બેઝિક છે.
કારણ : નાઇટ્રોજન પરમાણુ પર ઇલેક્ટ્રોનની અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી.

નીચેની પ્રતિક્રિયાઓની શ્રેણીમાં $Z$ ને ઓળખો.

એનિલીન ને નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા શુદ્ધ કરવામાં આવે છે?

$CH_3NH_2$ ની $CH_3MgX$ સાથેની પ્રક્રિયાથી ........... મળે છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo