આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં વોલ્ટમીટર અને એમીટરના રીડિંગ અનુક્રમે કેટલા હશે?

  • A
    $5 \, V, 3 \, A$
  • B
    $7 \, V, 3 \, A$
  • C
    $5 \, V, 1 \, A$
  • D
    $7 \, V, 1 \, A$

Explore More

Similar Questions

એક વિદ્યાર્થી આપેલ પરિપથ મુજબ વોલ્ટમીટર,એમીટર અને અવરોધ જોડે છે. જો વોલ્ટમીટરનું અવલોકન $20\, V$ અને એમીટરનું અવલોકન $4\, A$ હોય,તો અવરોધ $R$ કેટલો હશે?

Difficult
View Solution

આપેલ પરિપથમાં કુલ પાવર વ્યય $10 \text{ W}$ છે. અવરોધ $R$ નું મૂલ્ય $\Omega$ માં શોધો.

એક સ્ટોરેજ બેટરીનું $e.m.f.$ $15\, V$ અને આંતરિક અવરોધ $0.05\, \Omega$ છે. જ્યારે તે $10\, A$ પ્રવાહ આપે છે ત્યારે તેનો ટર્મિનલ વોલ્ટેજ ............... $V$ હશે.

$6 \text{ V}$ ની બેટરીને $3 \text{ m}$ લાંબા અને $100 \Omega$ અવરોધ ધરાવતા સમાન તારના છેડાઓ સાથે જોડવામાં આવે છે. તાર પરના $50 \text{ cm}$ દૂર આવેલા બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે ($\text{ V}$ માં)?

દર્શાવેલ નેટવર્કમાં $A B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo