ગતિ કરતા પદાર્થ માટે સમય $t$ અને અંતર $x$ વચ્ચેનો સંબંધ $t = m x^{2} + n x$ તરીકે આપવામાં આવ્યો છે,જ્યાં $m$ અને $n$ અચળાંકો છે. ગતિનું પ્રતિપ્રવેગ (retardation) કેટલું હશે?

  • A
    $2 n^{2} v^{3}$
  • B
    $2 m v^{3}$
  • C
    $2 n v^{3}$
  • D
    $2 m n v^{3}$

Explore More

Similar Questions

ઋણ પ્રવેગ માટે $x-t$ આલેખ દોરો.

સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને એક પદાર્થ $\frac{5}{4} \,ms^{-2}$ ના પ્રવેગ સાથે ગતિ કરે છે. ત્રીજી સેકન્ડમાં પદાર્થ દ્વારા કપાયેલું અંતર કેટલું હશે?

એક કણ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને સમાન પ્રવેગ સાથે ગતિ કરે છે અને પ્રથમ $5 \ s$ માં $x$ મીટર અંતર કાપે છે. તે જ કણ પછીની $5 \ s$ માં કેટલું અંતર કાપશે?

એક પદાર્થનો પ્રવેગ સમય સાથે $a = bt$ મુજબ વધે છે. પદાર્થ ઉદ્ગમ બિંદુથી $v_0$ ઝડપથી ગતિ શરૂ કરે છે,તો $t$ સમયમાં કાપેલ અંતર શોધો.

Difficult
View Solution

એક પદાર્થ સુરેખ પથ પર પ્રતિપ્રવેગ સાથે ગતિ કરે છે, જેનું મૂલ્ય વેગ સાથે $3 v^{2/3}$ મુજબ બદલાય છે. જો પ્રારંભિક બિંદુએ વેગ $8 \,m/s$ હોય, તો પદાર્થ અટકે તે પહેલાં તેણે કાપેલું અંતર કેટલું હશે ($\,m$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo