$25 \ ^oC$ તાપમાને $0.01 \ N$ $NaCl$ દ્રાવણનો અવરોધ $200 \ \Omega$ છે. વાહકતા કોષનો કોષ અચળાંક $1 \ cm^{-1}$ છે. તો તુલ્ય વાહકતા કેટલી થશે?

  • A
    $5 \times 10^2 \ \Omega^{-1} cm^2 eq^{-1}$
  • B
    $6 \times 10^3 \ \Omega^{-1} cm^2 eq^{-1}$
  • C
    $7 \times 10^4 \ \Omega^{-1} cm^2 eq^{-1}$
  • D
    $8 \times 10^5 \ \Omega^{-1} cm^2 eq^{-1}$

Explore More

Similar Questions

Debye-Huckel-Onsager સમીકરણ $\Lambda_{m} = \Lambda_{m}^{\circ} - A \sqrt{C}$ માં અચળાંક $(A)$ માટે સમાન મૂલ્ય ધરાવતી વિદ્યુતવિભાજ્યની જોડી કઈ છે?

મોલર વાહકતાનો $SI$ એકમ શું છે?

નીચેનામાંથી કયું સમીકરણ નિર્બળ વિદ્યુતવિભાજ્ય માટે સાંદ્રતાના સંદર્ભમાં મોલર વાહકતામાં થતો ફેરફાર દર્શાવે છે,જ્યાં સંજ્ઞાઓ તેમના સામાન્ય અર્થ ધરાવે છે?

ચોક્કસ તાપમાને, $0.01 \ N$ $NaCl$ દ્રાવણની તુલ્ય વાહકતા અને વિશિષ્ટ વાહકતાનો ગુણોત્તર કેટલો થાય?

પ્રબળ વિદ્યુતવિભાજ્ય માટે,મોલર વાહકતા $\wedge _m = \wedge _m^o - 10 \sqrt{C}$ દ્વારા આપવામાં આવે છે. જો $0.16 \ M$ સાંદ્રતાએ તેનું મૂલ્ય $200 \ S \ cm^2 \ mol^{-1}$ હોય,તો $0.01 \ M$ સાંદ્રતાએ $\wedge _m$ ની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo