મોલર વાહકતાનો $SI$ એકમ શું છે?

  • A
    $S \ dm^3 \ mol^{-1}$
  • B
    $S \ m^2 \ mol^{-1}$
  • C
    $S \ cm^2 \ mol^{-1}$
  • D
    $S \ m^2$

Explore More

Similar Questions

વાહકતા (Conductivity) એટલે

$0.02 \ M$ ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણની વાહકતા ગણો જો તેની મોલર વાહકતા $407.2 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ હોય.

વિદ્યુતવિભાજ્ય દ્રાવણનો અવરોધ માપવા માટે અલ્ટરનેટિંગ કરંટ $(AC)$ નો ઉપયોગ શા માટે થાય છે?

$0.02 \ m$ અંતર અને $0.0004 \ m^2$ ક્ષેત્રફળ ધરાવતા બે ઇલેક્ટ્રોડ વચ્ચેના ડેસીમોલર દ્રાવણનો અવરોધ $50 \ \Omega$ માલૂમ પડ્યો હતો. વિશિષ્ટ વાહકતા $(\kappa)$ .......... $S \ m^{-1}$ છે.

$X^{+}$ અને $Y^{-2}$ આયનોની સીમિત મોલર વાહકતા અનુક્રમે $45$ અને $110 \ S \ cm^2 \ mol^{-1}$ છે. $X_2Y$ માટે $\Lambda_{m}^{\infty}$ નું મૂલ્ય કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo