એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર $4:5$ છે. જો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $1232 \, cm^2$ હોય,તો તેની ઊંચાઈ કેટલી હશે? ($cm$ માં)

  • A
    $14$
  • B
    $28$
  • C
    $7$
  • D
    $56$

Explore More

Similar Questions

જો બે ગોળાઓની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર $4:9$ હોય,તો તેમના ઘનફળનો ગુણોત્તર કેટલો થશે?

$11.2 \, m$ વ્યાસનો એક કૂવો $8 \, m$ ઊંડો ખોદવામાં આવે છે. તેમાંથી નીકળેલી માટીને તેની આસપાસ $7 \, m$ પહોળાઈમાં પાથરીને એક વર્તુળાકાર પાળ બનાવવામાં આવે છે. આ પાળની ઊંચાઈ શોધો.

Difficult
View Solution

$12\, cm$ ઊંચાઈ ધરાવતા અને $6\sqrt{2}\, cm$ વિકર્ણવાળા ચોરસ પાયા ધરાવતા લંબ પિરામિડનું ઘનફળ ($cm^{3}$ માં) કેટલું થાય?

Difficult
View Solution

$10 \ cm$ ઊંચાઈ અને $6 \ cm$ પાયાની ત્રિજ્યા ધરાવતા નક્કર લંબવૃત્તીય નળાકારમાંથી તેટલી જ ઊંચાઈ અને પાયાનો લંબવૃત્તીય શંકુ કાઢી લેવામાં આવે છે. બાકી રહેલા નક્કર પદાર્થનું ઘનફળ ($cm^3$ માં) કેટલું હશે?

$1.4\, cm$ વ્યાસ ધરાવતી લખોટીઓને પાણી ભરેલા નળાકાર બીકરમાં નાખવામાં આવે છે અને તે સંપૂર્ણપણે ડૂબી જાય છે. બીકરનો વ્યાસ $7\, cm$ છે. જો પાણીની સપાટી $5.6\, cm$ જેટલી ઊંચી આવે,તો કેટલી લખોટીઓ નાખવામાં આવી હશે તે શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo