$31.4 \ cm$ લંબાઈ અને $10^{-3} \ m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઈડમાં કુલ $500$ આંટા છે,તો તેનું આત્મ-પ્રેરકત્વ આશરે કેટલું હશે? $\left[\mu_0 = 4 \pi \times 10^{-7} \ SI \ unit\right]$.

  • A
    $3 \times 10^{-3} \ H$
  • B
    $1 \times 10^{-3} \ H$
  • C
    $2 \times 10^{-3} \ H$
  • D
    $4 \times 10^{-3} \ H$

Explore More

Similar Questions

પરિપથની એક શાખા આકૃતિમાં દર્શાવેલ છે. જો પ્રવાહ $10^3 \ A \ s^{-1}$ ના દરે ઘટતો હોય, તો $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે ($V$ માં)?

ચોક્કસ ત્રિજ્યા ધરાવતા વાયરના કોઈલના $600$ આંટા છે અને તેનું આત્મ-પ્રેરકત્વ $108 \, mH$ છે. $500$ આંટા ધરાવતી બીજી સમાન કોઈલનું આત્મ-પ્રેરકત્વ.........$mH$ હશે.

જો $N$ એ કોઈલના આંટાઓની સંખ્યા હોય,તો આત્મ-પ્રેરકત્વ (self-inductance) નું મૂલ્ય કેવી રીતે બદલાય છે?

એક કોઈલને લંબચોરસ આડછેદ ધરાવતા કોર પર વીંટાળવામાં આવી છે. જો કોરના તમામ રેખીય પરિમાણોમાં $2$ ના ગુણાંકમાં વધારો કરવામાં આવે અને કોઈલની એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સમાન રહે, તો આત્મ-પ્રેરકત્વ (self-inductance) કેટલા ગુણાંકમાં વધશે? (ધારો કે, પરમિયેબિલિટી સમાન છે).

$5\, H$ ઇન્ડક્ટન્સ ધરાવતા કોઈલમાં વિદ્યુતપ્રવાહ $2\, A/s$ ના દરે ઘટે છે. તો ઉદ્ભવતું $e.m.f.$ ....$V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo