$[Cu(NH_3)_4]^{2+}$ નો આકાર સમતલીય ચોરસ (square planar) છે. આ સંકીર્ણમાં $Cu^{2+}$ આયન:

  • A
    $sp^3$ સંકરણ ધરાવે છે
  • B
    $dsp^2$ સંકરણ ધરાવે છે
  • C
    $sp^3d$ સંકરણ ધરાવે છે
  • D
    $sp^3d^2$ સંકરણ ધરાવે છે

Explore More

Similar Questions

નીચેની સ્પીસીઝ $NH_3$,$[PtCl_4]^{2-}$,$PCl_5$,અને $BCl_3$ માં મધ્યસ્થ પરમાણુના સંકરણનો સાચો ક્રમ કયો છે?

$[MnCl_6]^{3-}$ નો સંકરણનો પ્રકાર અને ચુંબકીય ગુણધર્મ જણાવો $:$

$[NiCl_4]^{2-}$ સંકીર્ણ માટે નીચેનામાંથી કયું સાચું છે?

નીચેનાને જોડો:
List-$I$ (સંકરણ)List-$II$ (સંયોજન/આયન)
$A. sp^3d$$I. [PtCl_4]^{2-}$
$B. sp^3d^2$$II. SF_6$
$C. dsp^2$$III. BCl_3$
$D. dsp^3$$IV. PCl_5$
$V. ClF_3$

સાચી જોડ પસંદ કરો:

નીચેના વિધાનો માટે $T$ અથવા $F$ ના સાચા ક્રમ આપો. જો વિધાન સાચું હોય તો $T$ અને ખોટું હોય તો $F$ નો ઉપયોગ કરો.
$(I) \ Co(III)$ નિર્બળ ક્ષેત્ર લિગેન્ડની હાજરીમાં સ્થિર થાય છે,જ્યારે $Co(II)$ પ્રબળ ક્ષેત્ર લિગેન્ડની હાજરીમાં સ્થિર થાય છે.
$(II) \ Pd(II)$ અને $Pt(II)$ ના ચાર-સવર્ગીય સંકીર્ણો પ્રતિચુંબકીય અને સમતલીય ચોરસ હોય છે.
$(III) \ [Ni(CN)_4]^{4-}$ આયન અને $[Ni(CO)_4]$ અનુક્રમે પ્રતિચુંબકીય સમચતુષ્ફલકીય અને સમતલીય ચોરસ છે.
$(IV) \ Ni^{2+}$ આયન આંતરિક કક્ષકીય અષ્ટફલકીય સંકીર્ણો બનાવતું નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo