એક પ્લોટનો આકાર સમબાજુ ચતુષ્કોણ છે. તેની પરિમિતિ $340 \, m$ છે અને એક વિકર્ણ $72 \, m$ છે. તેનું ક્ષેત્રફળ શોધો. ($, m^2$ માં)

  • A
    $5054$
  • B
    $5544$
  • C
    $5404$
  • D
    $5064$

Explore More

Similar Questions

સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ = ............ છે.

કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ $=$ ...........

સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,$AB = 9 \, cm$,$BC = 10 \, cm$ અને $AC = 17 \, cm$ હોય,તો તેનું ક્ષેત્રફળ શોધો. ($, cm^2$ માં)

$51 \, cm$,$52 \, cm$ અને $101 \, cm$ બાજુઓ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ($, cm^2$ માં)

એક ત્રિકોણાકાર પાર્ટી પ્લોટની બાજુઓનું માપ $200\,m$,$210\,m$ અને $290\,m$ છે. જો ઘાસ ઉગાડવાનો ખર્ચ $5/m^2$ ના દરે હોય,તો પ્લોટમાં ઘાસ ઉગાડવાનો કુલ ખર્ચ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo