સૂર્ય ઊર્જા મુખ્યત્વે .......ના કારણે છે.

  • A
    ઓક્સિજનમાં હાઈડ્રોજનના દહનથી
  • B
    સૂર્યમાં હાજર યુરેનિયમના વિખંડનથી
  • C
    ભારે તત્વના નિર્માણમાં પ્રોટોનના સંલયનથી
  • D
    ગુરુત્વાકર્ષી સંકોચન

Explore More

Similar Questions

નીચેનામાંથી સાચા વિધાનો પસંદ કરો:
$I$. $\beta$-ક્ષય દરમિયાન ઇલેક્ટ્રોન ઉત્સર્જન હંમેશા ન્યુટ્રિનો સાથે હોય છે.
$II$. ન્યુક્લિયર બળ વિદ્યુતભારથી સ્વતંત્ર છે.
$III$. તારાઓની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સંલયન (Fusion) છે.

નીચેની વિખંડન પ્રક્રિયા માટે સમીકરણ પૂર્ણ કરો:
$_{92}U^{235} + _0n^1 \to _{38}Sr^{90} + ....$

ન્યુક્લિયસનું વિખંડન શક્ય છે કારણ કે તેમાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા

$M + \Delta m$ દળ ધરાવતું એક ન્યુક્લિયસ સ્થિર છે અને તે $\frac{M}{4}$ અને $\frac{3M}{4}$ દળ ધરાવતા બે ડોટર ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે. જો પ્રકાશની ઝડપ $c$ હોય,તો $\frac{M}{4}$ દળ ધરાવતા ડોટર ન્યુક્લિયસની ઝડપ કેટલી હશે?

જ્યારે $_{92}U^{235}$ એ $_0n^1$ નું શોષણ કરીને વિખંડન પામે છે અને $(_{56}Ba^{144} + _{36}Kr^{89})$ બને છે,ત્યારે મુક્ત થતા ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo