$\frac{dy}{dx} = (\frac{x}{y})^{-1/3}$ નો ઉકેલ શોધો.

  • A
    $x^{2/3} + y^{2/3} = c$
  • B
    $y^{2/3} - x^{2/3} = c$
  • C
    $x^{1/3} + y^{1/3} = c$
  • D
    $y^{1/3} - x^{1/3} = c$

Explore More

Similar Questions

બેલ મેટલ એ કોની મિશ્ર ધાતુ છે?

નીચેનામાંથી કયું તત્વ સિલિકોનમાં અશુદ્ધિ તરીકે હાજર હોય ત્યારે તેને $p$-પ્રકારનું અર્ધવાહક બનાવે છે?

$PALANHAR$ શબ્દના અક્ષરોની એવી ગોઠવણીઓની સંખ્યા જેમાં કોઈ પણ બે સ્વર સાથે ન હોય અને બરાબર બે સ્વર એકી સ્થાનો પર હોય,તે કેટલી છે?

કોલમ $I$ માં આપેલી વસ્તુઓને કોલમ $II$ સાથે જોડો અને નીચે આપેલ સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ $I$ કોલમ $II$
$(a)$ પ્રોલિફેરેટિવ તબક્કો $(i)$ એન્ડોમેટ્રીયમનું તૂટવું
$(b)$ સિક્રેટરી તબક્કો $(ii)$ ફોલિક્યુલર તબક્કો
$(c)$ માસિક ધર્મ $(iii)$ લ્યુટિયલ તબક્કો

$R$ ત્રિજ્યા ધરાવતા પારોના બે નાના ટીપાં જોડાઈને એક મોટું ટીપું બનાવે છે. આ ફેરફાર પહેલાં અને પછીની કુલ પૃષ્ઠ ઊર્જાનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo