$x+y-3=0$ અને $3x+3y-9=0$ નો ઉકેલ ગણ ............ છે.

  • A
    $\{(1,0)\}$
  • B
    $\{(0,1)\}$
  • C
    ખાલી ગણ
  • D
    અનંત ગણ

Explore More

Similar Questions

રાજવંશે અમુક રકમ $12 \%$ સાદા વ્યાજના દરે અને અમુક રકમ $10 \%$ સાદા વ્યાજના દરે રોકી હતી. તેને વાર્ષિક રૂ. $130$ વ્યાજ મળ્યું. પરંતુ જો તેણે રોકેલી રકમોની અદલાબદલી કરી હોત,તો તેને વ્યાજ તરીકે રૂ. $4$ વધુ મળ્યા હોત. તેણે દરેક દરે કેટલી રકમનું રોકાણ કર્યું?

નીચે આપેલા સમીકરણોની જોડીને લોપની રીતથી ઉકેલો:
$7(y+3)-2(x+2)=14$
$4(y-2)+3(x-3)=2$

જો $(x, -1)$ એ બે ચલવાળા સુરેખ સમીકરણ $3x - y = 7$ નો ઉકેલ હોય,તો $x = \ldots$

જો એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં $1$ ઉમેરવામાં આવે,તો તે $\frac{4}{5}$ બને છે. જો અંશ અને છેદ બંનેમાંથી $5$ બાદ કરવામાં આવે,તો તે $\frac{1}{2}$ બને છે. તે અપૂર્ણાંક શોધો.

બે અંકની સંખ્યામાં,એકમના સ્થાનનો અંક $3x$ છે અને દશકના સ્થાનનો અંક $2x$ છે,તો તે સંખ્યા $\ldots \ldots \ldots \ldots$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo