સમીકરણોની જોડી $5x - 5y = -5$ અને $\frac{3x}{2} - \frac{3y}{2} + \frac{3}{2} = 0$ નો ઉકેલ ગણ ......... છે.

  • A
    $\left\{ \left(5, \frac{3}{2} \right) \right\}$
  • B
    $\left\{ \left(\frac{3}{2}, 5 \right) \right\}$
  • C
    અનંત ગણ
  • D
    ખાલી ગણ

Explore More

Similar Questions

જો સમીકરણોની જોડી $\frac{5}{x} - \frac{3}{y} = 9$ અને $\frac{3}{x} - \frac{5}{y} = 7$ હોય,તો $\frac{1}{x} - \frac{1}{y} = \ldots$

આપેલ સુરેખ સમીકરણ યુગ્મને આદેશની રીતથી ઉકેલો: $2x - y + 3 = 0$ અને $y = 2x - \frac{3}{2}$.

શું નીચે આપેલ સુરેખ સમીકરણોની જોડ સુસંગત છે? તમારા જવાબનું સમર્થન કરો.
$x + 3y = 11$
$2(2x + 6y) = 22$

જો એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં $1$ ઉમેરવામાં આવે,તો તે $\frac{4}{5}$ બને છે. જો અંશ અને છેદ બંનેમાંથી $5$ બાદ કરવામાં આવે,તો તે $\frac{1}{2}$ બને છે. તે અપૂર્ણાંક શોધો.

$x + 2y = 8 \dots(1)$ અને $3x - 4y = -6 \dots(2)$ સમીકરણોની જોડીમાંથી $y$ નો લોપ કરવા માટે પ્રથમ સમીકરણને ............. વડે ગુણવું જોઈએ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo