$x = -2$ અને $y = 3$ સમીકરણોની જોડનો ઉકેલ ગણ કયો છે?

  • A
    $\{(-2, 3)\}$
  • B
    $(-2, 3)$
  • C
    $-2, 3$
  • D
    ખાલી ગણ

Explore More

Similar Questions

જો એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં $1$ ઉમેરવામાં આવે,તો તે $\frac{4}{5}$ બને છે. જો અંશ અને છેદ બંનેમાંથી $5$ બાદ કરવામાં આવે,તો તે $\frac{1}{2}$ બને છે. તે અપૂર્ણાંક શોધો.

સમીકરણોની જોડી $\lambda x + 3y = -7$ અને $2x + 6y = 14$ ને અનંત ઉકેલો હોય તે માટે $\lambda$ ની કિંમત $1$ હોવી જોઈએ. શું આ વિધાન સત્ય છે? કારણો આપો.

Difficult
View Solution

બે અંકની એક સંખ્યા માટે,જો તેના અંકોનો સરવાળો તેના અંકોના ગુણાકાર જેટલો હોય,તો તે સંખ્યા ............. છે.

રેખિક સમીકરણોની જોડી $x+3y=6$ અને $2x-3y=12$ ના આલેખ દોરો. આ રેખિક સમીકરણો અને $Y$-અક્ષ દ્વારા બનતા ત્રિકોણના શિરોબિંદુઓના યામ નક્કી કરો.

Difficult
View Solution

$\lambda$ ની કઈ કિંમત(ઓ) માટે,સુરેખ સમીકરણોની જોડી $\lambda x + y = \lambda^2$ અને $x + \lambda y = 1$ માટે:
$(i)$ ઉકેલ ન મળે?
$(ii)$ અનંત ઉકેલો મળે?
$(iii)$ અનન્ય ઉકેલ મળે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo