કઈ સ્પીસીઝમાં $p\pi - p\pi$ બંધ નથી પરંતુ તેનો બંધ ક્રમ $O_2$ જેટલો છે?

  • A
    $XeO_3$
  • B
    $ClO_3^-$
  • C
    $PO_4^{3-}$
  • D
    $SO_4^{2-}$

Explore More

Similar Questions

$Ge$ અને $Si$ ડાયોડ અનુક્રમે $0.3\,V$ અને $0.7\,V$ પર વહન કરે છે. નીચેની આકૃતિમાં,જો $Ge$ ડાયોડનું જોડાણ ઉલટાવવામાં આવે,તો $V_0$ નું મૂલ્ય......$V$ જેટલું બદલાય છે.

$\begin{aligned} & \frac{x^2+x+1}{(x-1)(x-2)(x-3)}=\frac{A}{x-1}+\frac{B}{x-2}+\frac{C}{x-3} \\ & \Rightarrow A+C= \end{aligned}$

જો એક ચોરસના વિકર્ણના અંત્યબિંદુઓ $(1, -2, 3)$ અને $(2, -3, 5)$ હોય,તો તેની બાજુની લંબાઈ કેટલી થાય?

એક દ્વિપરમાણ્વીય વાયુ $\left(\gamma = \frac{7}{5}\right)$ ને સમોષ્મી રીતે $\frac{V_i}{32}$ કદ સુધી સંકોચવામાં આવે છે,જ્યાં $V_i$ તેનું પ્રારંભિક કદ છે. વાયુનું પ્રારંભિક તાપમાન $T_i$ (કેલ્વિનમાં) છે અને અંતિમ તાપમાન $xT_i$ છે. $x$ નું મૂલ્ય કેટલું હશે?

$\operatorname{cosec} 15^{\circ} + \sec 15^{\circ}$ ની કિંમત શોધો :

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo