પિરામિડલ આકાર ધરાવતી સ્પીસીઝ કઈ છે?

  • A
    $SO_3^{2-}$
  • B
    $SO_3$
  • C
    $CO_3^{2-}$
  • D
    $ClF_3$

Explore More

Similar Questions

સલ્ફર ટ્રાયોક્સાઇડ અણુનો ભૌમિતિક આકાર કયો છે?

$NO_2$ અને $NO_2^-$ વચ્ચે શું તફાવત છે? સમજાવો.

નીચેનામાંથી કયા અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા મહત્તમ છે?

વિભાગ-$I$ માં આપેલી સ્પીસીઝને વિભાગ-$II$ માં આપેલા તેમના સાચા ભૌમિતિક આકારો સાથે જોડો.
વિભાગ-$I$ વિભાગ-$II$
$(1)$ ${H_3O^+}$ $(A)$ રેખીય
$(2)$ ${HC \equiv CH}$ $(B)$ કોણીય
$(3)$ ${ClO_2^-}$ $(C)$ સમચતુષ્ફલકીય
$(4)$ ${NH_4^+}$ $(D)$ ત્રિકોણીય દ્વિપિરામિડલ
$(E)$ પિરામિડલ

$A$ માં બંધકોણ $X$ છે અને $B$ માં બંધકોણ $Y$ છે. $X$ અને $Y$ શું છે?
$A$$B$
$CH_3OH$$CH_3OCH_3$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo