હાઇડ્રોજન વર્ણપટની કઈ વર્ણપટ શ્રેણી પારજાંબલી (ultraviolet) વિભાગમાં આવેલી છે?

  • A
    બામર શ્રેણી
  • B
    ફંડ શ્રેણી
  • C
    પાશ્ચન શ્રેણી
  • D
    લાયમેન શ્રેણી

Explore More

Similar Questions

હાઇડ્રોજન વર્ણપટની દરેક શ્રેણીમાં કઈ રેખા મહત્તમ તરંગલંબાઇ અને આવૃત્તિ ધરાવે છે?

હાઇડ્રોજન વર્ણપટની લાયમન શ્રેણી કયા વિસ્તારમાં આવેલી છે?

હાઇડ્રોજન વર્ણપટમાં,લાયમન-આલ્ફા વિકિરણ અને બામર-આલ્ફા વિકિરણની તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો છે?

હાઇડ્રોજન પરમાણુમાં,$n=6$ થી $n=1$ અવસ્થામાં થતું સંક્રમણ અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપે છે. ઇન્ફ્રારેડ વિકિરણ કયા સંક્રમણમાં પ્રાપ્ત થશે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo