એક ચલવાળા દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ $\ldots \ldots \ldots \ldots . .$ છે.

  • A
    $ax + by + c = 0$
  • B
    $ax^2 + by + c = 0$
  • C
    $ax^2 + bx + c = 0$; જ્યાં $a \neq 0$; $a, b, c \in R$
  • D
    $ax^2 + bx + c$; જ્યાં $a \neq 0$; $a, b, c \in R$

Explore More

Similar Questions

જણાવો કે શું દ્વિઘાત સમીકરણ $(x-1)(x+2)+2=0$ ને બે ભિન્ન વાસ્તવિક બીજ છે? તમારા જવાબનું સમર્થન કરો.

Difficult
View Solution

એક સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણના કર્ણની લંબાઈ $8 \, cm$ છે. બાકીની બે બાજુઓની લંબાઈ શોધો.

Difficult
View Solution

પૂર્ણવર્ગની રીતનો ઉપયોગ કરીને નીચેના દ્વિઘાત સમીકરણના બીજ શોધો: $2x^{2} - 7x + 3 = 0$.

$(x+6)(x+5)=0$ એ એક ....... છે.

જો દ્વિઘાત સમીકરણ $ax^2 + bx + c = 0$ $(a \neq 0)$ ના બંને બીજ સમાન હોય,તો ..... .

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo