નીચેનામાંથી કયું વિધાન $TRUE$ (સાચું) છે?

  • A
    $3x + 2 = 8 \Rightarrow x = 2$ નું પ્રતિ-વિધાન (contrapositive) $x \neq 2 \Rightarrow 3x + 2 \neq 8$ છે.
  • B
    $\tan x = 0 \Rightarrow x = 0$ નું પ્રતીપ વિધાન (converse) $x \neq 0 \Rightarrow \tan x = 0$ છે.
  • C
    $p \Rightarrow q$ એ $p \vee \sim q$ ને સમાન છે.
  • D
    $p \vee q$ અને $p \wedge q$ ના સત્યતા કોષ્ટક સમાન છે.

Explore More

Similar Questions

ચકાસો કે નીચેનું વિધાન સત્ય છે કે નહીં.
જો $x, y \in \mathbb{Z}$ એવા હોય કે $x$ અને $y$ એકી સંખ્યાઓ હોય,તો $xy$ એકી સંખ્યા છે.

વિધાન પેટર્ન $(p \wedge q) \wedge [\sim r \vee (p \wedge q)] \vee (\sim p \wedge q)$ એ $......$ ને સમતુલ્ય છે.

નીચે આપેલા સ્વિચિંગ સર્કિટના સરળ સ્વરૂપમાં સ્વિચની ન્યૂનતમ સંખ્યા કેટલી છે

ધારો કે $A, B, C$ અને $D$ ચાર અરિક્ત ગણ છે. 'જો $A \subseteq B$ અને $B \subseteq D$ તો $A \subseteq C$' નું પ્રતિ-વિધાન (contrapositive) શું થાય?

પદાવલિ $(p \wedge \sim q) \vee q \vee (\sim p \wedge q)$ એ કોના સમકક્ષ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo