$6$ ના પ્રથમ $30$ ધન ગુણકોનો સરવાળો કેટલો થાય?

  • A
    $900$
  • B
    $3600$
  • C
    $1800$
  • D
    $2790$

Explore More

Similar Questions

એક $AP$ નું $20$ મું પદ શોધો જેનું $7$ મું પદ તેના $11$ માં પદ કરતા $24$ ઓછું છે અને પ્રથમ પદ $12$ છે.

$A.P.$ $-2, -4, -6, \ldots$ માટે સામાન્ય તફાવત $d = \ldots$

એક $A.P.$ માટે,$5$મું પદ $30$ છે અને $12$મું પદ $100$ છે. આ $A.P.$ ના પ્રથમ $20$ પદોનો સરવાળો શોધો.

બે સમાંતર શ્રેણીઓના પ્રથમ $n$ પદોના સરવાળાનો ગુણોત્તર $(7n + 1) : (4n + 27)$ છે. તો તેમના $m$ માં પદોનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

$A.P.$ $9, 13, 17, \ldots$ નું $12$ મું પદ અને $24$ મું પદ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo