ગણ $A$ ની નવ ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો $621$ છે. છ ક્રમિક બેકી સંખ્યાઓના બીજા ગણનો સરવાળો કેટલો થાય,જેની સૌથી નાની સંખ્યા ગણ $A$ ની સૌથી નાની સંખ્યા કરતા $15$ વધારે છે?

  • A
    $498$
  • B
    $468$
  • C
    $478$
  • D
    $486$

Explore More

Similar Questions

એક સંખ્યાને જ્યારે ચોક્કસ ભાજક વડે ભાગવામાં આવે ત્યારે શેષ $241$ વધે છે. જ્યારે તે જ સંખ્યાના બમણાને તે જ ભાજક વડે ભાગવામાં આવે ત્યારે શેષ $112$ વધે છે. તો ભાજક શોધો.

એક ભાગાકારના દાખલામાં,ભાજક એ ભાગફળ કરતા $12$ ગણો અને શેષ કરતા $5$ ગણો છે. જો શેષ $48$ હોય,તો ભાજ્ય કેટલો થાય?

એક ચોક્કસ સંખ્યાના $\frac{4}{3}$ ભાગ $64$ છે. તો તે સંખ્યાનો અડધો ભાગ કેટલો થાય?

સૌથી નાની સંખ્યા કઈ છે જેને $6, 9, 12, 15, 18$ વડે ભાગતા દરેક કિસ્સામાં $2$ શેષ વધે?

જો $432P1$ એ $9$ વડે સંપૂર્ણપણે વિભાજ્ય હોય,તો $P$ ની કિંમત શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo