બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો $9$ છે. જો તેમાં $27$ ઉમેરવામાં આવે,તો સંખ્યાના અંકોની અદલાબદલી થાય છે. તો તે સંખ્યા શોધો.

  • A
    $25$
  • B
    $36$
  • C
    $63$
  • D
    $72$

Explore More

Similar Questions

બે અંકની સંખ્યા અને તેના અંકોની અદલાબદલી કરવાથી મળતી સંખ્યાનો સરવાળો હંમેશા $\ldots \ldots \ldots \ldots$ વડે વિભાજ્ય હોય છે.

બે ચલ ધરાવતા સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ .......... છે. (જ્યાં,$a^{2}+b^{2} \neq 0$)

એક દુકાનદાર સાડી $8 \%$ નફા પર અને સ્વેટર $10 \%$ વળતર પર વેચે છે,જેથી તેને $Rs. 1008$ મળે છે. જો તેણે સાડી $10 \%$ નફા પર અને સ્વેટર $8 \%$ વળતર પર વેચ્યું હોત,તો તેને $Rs. 1028$ મળ્યા હોત. સાડીની મૂળ કિંમત અને સ્વેટરની છાપેલી કિંમત (વળતર પહેલાની કિંમત) શોધો ( $Rs.$ માં).

Difficult
View Solution

જો $\frac{x+y}{x y}=2$ અને $\frac{x-y}{x y}=6$ હોય,તો $x=\ldots \ldots \ldots \ldots .$

સમીકરણોની જોડી $3x + 4y = 10$ અને $3x + 4y = 15$ નો આલેખ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo