આકૃતિમાં દર્શાવેલ સ્વિચ $S$ ને લાંબા સમય સુધી બંધ રાખવામાં આવે છે અને ત્યારબાદ $t = 0$ સમયે ખોલવામાં આવે છે. $t = 0.25\, ms$ સમયે વચ્ચેના $20\, \Omega$ ના અવરોધમાં વહેતો પ્રવાહ કેટલો હશે?

  • A
    $0.629\, A$
  • B
    $0.489\, A$
  • C
    $0.189\, A$
  • D
    $23\, mA$

Explore More

Similar Questions

નીચે આપેલ પરિપથમાં સ્થાયી અવસ્થામાં કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભાર . . . . . . $\mu C$ છે.

આપેલ પરિપથનો ટાઈમ કોન્સ્ટન્ટ (સમય અચળાંક) કેટલો છે?

$1000 \ \mu F$ ના કેપેસિટર પર $20 \ V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરવા માટે,જ્યારે તેને $200 \ \mu C/s$ ના સ્થિર દરે ચાર્જ કરવામાં આવે ત્યારે જરૂરી સમય સેકન્ડમાં કેટલો હશે?

એક અવરોધ $R$ અને કેપેસિટન્સ $C$ ને શ્રેણીમાં એક કી દ્વારા નહિવત આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે છે. કી $t = 0$ સમયે બંધ કરવામાં આવે છે. જો $t \, s$ પછી કેપેસિટન્સ પરનો વોલ્ટેજ $R$ પરના વોલ્ટેજ કરતા સાત ગણો હોય,તો $t$ નું મૂલ્ય કેટલું હશે?

આપેલ પરિપથમાં કળ બંધ કર્યા પછી:
$(a)$ બલ્બ $(2)$ પ્રકાશિત થશે અને તેની તેજસ્વિતા જાળવી રાખશે.
$(b)$ બલ્બ $(1)$ ની તેજસ્વિતા ધીમે ધીમે ઘટશે અને સ્થાયી અવસ્થામાં તે સંપૂર્ણપણે અંધારું થઈ જશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo