આપેલ સ્વિચિંગ સર્કિટનું પ્રતીકાત્મક સ્વરૂપ $..........$ ને સમતુલ્ય છે.

  • A
    $p \vee \sim q$
  • B
    $p \wedge \sim q$
  • C
    $p \leftrightarrow q$
  • D
    $\sim(p \leftrightarrow q)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું બુલિયન પદાવલિ (Boolean expression) નિત્યસત્ય (tautology) નથી?

વિધાન $(p \wedge \sim q) \wedge (\sim p \vee q)$ એ...... છે.

"જો આજે વરસાદ નહીં પડે અથવા હું શાળાએ નહીં જાઉં,તો હું મારા મિત્રને મળીશ અને હું ફિલ્મ જોવા જઈશ" વિધાનનું સાંકેતિક સ્વરૂપ શું છે?
$p$: આજે વરસાદ પડે છે
$q$: હું શાળાએ જાઉં છું
$r$: હું મારા મિત્રને મળીશ
$s$: હું ફિલ્મ જોવા જઈશ

વિધાન પેટર્ન $\sim(p \vee q) \vee(\sim p \wedge q)$ એ કોના સમતુલ્ય છે?

$\forall n \in N, n+7 > 6$ નું નિષેધ .... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo