પ્રાણીઓના વર્ગીકરણમાં વર્ગીકરણની એકમ $phylum$ (સમુદાય) વનસ્પતિઓના વર્ગીકરણમાં કયા પદાનુક્રમિક સ્તરને સમકક્ષ છે?

  • A
    વર્ગ (Class)
  • B
    ગોત્ર (Order)
  • C
    વિભાગ (Division)
  • D
    કુળ (Family)

Explore More

Similar Questions

નીચેના સંયોજનોમાં,એસિડિકતાનો ક્રમ શું છે?
$(I)$ ફિનોલ
$(II)$ $p$-ક્રેસોલ
$(III)$ $m$-નાઈટ્રોફિનોલ
$(IV)$ $p$-નાઈટ્રોફિનોલ

એક મોનોએટોમિક વાયુને દબાણ અચળ રાખીને ખૂબ જ ધીમેથી $Q$ જેટલી ઉષ્મા આપવામાં આવે છે. વાયુ દ્વારા થયેલ કાર્ય કેટલું હશે?

બે પદાર્થોની તેમની પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I$ અને $2I$ છે. જો તેમની ચાકગતિ ઉર્જા સમાન હોય,તો તેમના કોણીય વેગમાનનો ગુણોત્તર કેટલો હશે?

જો એકમ સદિશને $0.5\hat{i} - 0.8\hat{j} + c\hat{k}$ વડે રજૂ કરવામાં આવે,તો $c$ ની કિંમત કેટલી થાય?

જો $(1, a)$ અને $(b, 2)$ એ વર્તુળ $x^2+y^2=25$ ના સાપેક્ષમાં સંયુગ્મી બિંદુઓ હોય,તો $4a+2b$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo