એક પ્રક્રિયાનો તાપમાન ગુણાંક $2$ છે. જ્યારે તાપમાન $30^{\circ} C$ થી વધારીને $90^{\circ} C$ કરવામાં આવે છે,ત્યારે પ્રક્રિયાનો વેગ કેટલા ગણો વધશે?

  • A
    $60$
  • B
    $64$
  • C
    $150$
  • D
    $400$

Explore More

Similar Questions

પ્રક્રિયાના દર અને વેગ અચળાંક પર તાપમાનમાં વધારાની અસર સમજાવો.

Difficult
View Solution

ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે,જ્યાં પ્રક્રિયાની એન્થાલ્પી $\Delta H$ $kJ/mol$ માં છે,તો સક્રિયકરણ ઊર્જા માટેનું ન્યૂનતમ મૂલ્ય ...... થશે.

$500 \, K$ તાપમાને એક ઉદ્દીપક પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જાને $83.314 \, kJ \, mol^{-1}$ થી ઘટાડીને $75 \, kJ \, mol^{-1}$ કરે છે. ઉદ્દીપક વગરની પ્રક્રિયાની સાપેક્ષમાં પ્રક્રિયાનો વેગ કેટલો હશે? અન્ય પરિબળો સમાન છે તેમ ધારો.

એક ઉષ્માશોષક પ્રક્રિયા $A \to B$ માટે સક્રિયકરણ ઊર્જા $15 \ kcal/mol$ અને પ્રક્રિયાની એન્થાલ્પીમાં ફેરફાર $5 \ kcal/mol$ છે. પ્રતિગામી પ્રક્રિયા $B \to A$ માટે સક્રિયકરણ ઊર્જા ......... $kcal/mol$ છે.

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકની ગણતરી કરો,જેમાં પૂર્વ-ઘાતાંકીય અવયવ $A = 1.6 \times 10^{13} \ s^{-1}$ અને $\frac{E_a}{2.303 RT} = 21$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo