વાહકનો અવરોધનો તાપમાન ગુણાંક કેટલો હોય છે?

  • A
    હંમેશા ધન
  • B
    હંમેશા ઋણ
  • C
    શૂન્ય
  • D
    અનંત

Explore More

Similar Questions

સમાન લંબાઈ અને સમાન આડછેદના ક્ષેત્રફળ ધરાવતા બે ધાતુના તારની વાહકતા $\sigma_1$ અને $\sigma_2$ છે. જો તેમને શ્રેણીમાં જોડવામાં આવે,તો અસરકારક વાહકતા કેટલી થાય?

ધાતુના વાહકો અને અર્ધવાહકોના અવરોધમાં તાપમાનના ફેરફાર સાથે અલગ-અલગ રીતે ફેરફાર કેમ થાય છે?

જે ઘન પદાર્થોનો અવરોધનો તાપમાન ગુણાંક ઋણ હોય છે તે છે:

એક સમાન તારનો અવરોધ ચાર ગણો કરવા માટે,તેના એક ભાગને સમાન રીતે ખેંચવામાં આવે છે જેથી તારની અંતિમ લંબાઈ મૂળ લંબાઈ કરતાં $1.5$ ગણી થાય છે. ખેંચાયેલા ભાગની અપૂર્ણાંક લંબાઈ કેટલી છે?

એક તારનો અવરોધ $8 \Omega$ છે. તેને એવી રીતે ખેંચવામાં આવે છે કે જેથી તેમાં $400 \%$ ની રેખીય વિકૃતિ (longitudinal strain) અનુભવાય છે. તો તારનો અંતિમ અવરોધ કેટલો હશે ($\Omega$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo