કુદરતી પસંદગી દ્વારા જાતિઓના ઉત્ક્રાંતિનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

  • A
    મેન્ડલ
  • B
    લેમાર્ક
  • C
    મોર્ગન
  • D
    ડાર્વિન

Explore More

Similar Questions

બે વટાણાના છોડ,એક ગોળ લીલા બીજ $(RRyy)$ વાળો અને બીજો કરચલીવાળા પીળા $(rrYY)$ બીજ વાળો,$F_1$ સંતતિ ઉત્પન્ન કરે છે જે ગોળ,પીળા $(RrYy)$ બીજ ધરાવે છે. જ્યારે $F_1$ છોડનું સ્વ-ફલન કરવામાં આવે છે,ત્યારે $F_2$ સંતતિમાં લક્ષણોના નવા સંયોજનો જોવા મળે છે. નીચેનામાંથી નવા સંયોજનો પસંદ કરો:
$(i)$ ગોળ,પીળા
$(ii)$ ગોળ,લીલા
$(iii)$ કરચલીવાળા,પીળા
$(iv)$ કરચલીવાળા,લીલા

પર્યાવરણમાં ભિન્ન જનીન પ્રકારો (variant genotypes) ઉત્પન્ન કરી શકે તેવી ત્રણ રીતો કઈ છે?

નીચેનામાંથી કઈ અંગોની જોડી રચનાસદશ (Homologous) અંગો નથી?

$(a)$ તફાવત આપો:
$(i)$ રચનાસદ્રશ્ય અંગો અને કાર્યસદ્રશ્ય અંગો
$(ii)$ પરાગનયન અને ફલન
$(b)$ અશ્મિઓ ઉત્ક્રાંતિની પ્રક્રિયા વિશે આપણને શું જણાવે છે?

બે ગુલાબી રંગના ફૂલોના સંકરણથી $1$ લાલ,$2$ ગુલાબી અને $1$ સફેદ ફૂલની સંતતિ પ્રાપ્ત થાય છે. આ સંકરણનો પ્રકાર કયો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo