$N$ આંટા ધરાવતા ગૂંચળામાં પ્રેરિત થતું કુલ emf,જેમાં ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ $\frac{d \phi_{B}}{dt}$ ના દરે બદલાતું હોય,તે કેટલું હશે?

  • A
    $-N \frac{d \phi_{B}}{dt}$
  • B
    $N \frac{d \phi_{B}}{dt}$
  • C
    $-N \frac{d^2 \phi_{B}}{dt}$
  • D
    $-\frac{d \phi_{B}}{dt}$

Explore More

Similar Questions

$8 \ \Omega$ અવરોધ ધરાવતા બંધ પરિપથ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ $\phi$ (વેબરમાં) સમય (સેકન્ડમાં) સાથે $\phi = 5t^2 - 36t + 1$ મુજબ બદલાય છે. $t = 2 \ s$ સમયે પરિપથમાં ઉદ્ભવતો પ્રેરિત પ્રવાહ . . . . . . $A$ છે.

જો આપણે ચુંબકને કોઈલ તરફ વધુ વેગથી ગતિ કરાવીએ, તો પ્રેરિત પ્રવાહ વધશે કે ઘટશે?

$15$ આંટા પ્રતિ $cm$ ધરાવતા લાંબા સોલેનોઇડની અંદર $2.0 \,cm^2$ ક્ષેત્રફળ ધરાવતું એક નાનું લૂપ તેની અક્ષને લંબ રૂપે મૂકવામાં આવ્યું છે। જો સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ $0.1 \,s$ માં $2.0 \,A$ થી બદલાઈને $4.0 \,A$ થાય, તો પ્રવાહ બદલાતી વખતે લૂપમાં ઉદ્ભવતું પ્રેરિત emf આશરે કેટલું હશે? [$\pi=3.14$ લો]

$2 \text{ cm}^2$ ક્ષેત્રફળ ધરાવતી એક વર્તુળાકાર કોઈલને $3 \text{ T}$ ના ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકવામાં આવે છે. કોઈલના $10$ આંટા છે અને તેનો અવરોધ $5 \text{ } \Omega$ છે. હવે,કોઈલને $0.2 \text{ s}$ માં ચુંબકીય ક્ષેત્રમાંથી દૂર કરવામાં આવે છે. કોઈલમાંથી વહેતો પ્રેરિત વિદ્યુતભાર . . . . . . છે.

જો એક તાંબાની રીંગને સ્થિર શક્તિશાળી ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવ તરફ ઝડપથી ગતિ કરાવવામાં આવે,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo