નિશ્ચિત નિરપેક્ષ તાપમાન $T$ પર વાયુના અણુઓની સ્થાનાંતરીય ગતિઊર્જાને બમણી કરવા માટે:

  • A
    $T$ ને વધારીને $4T$ કરવું પડે
  • B
    $T$ ને વધારીને $2T$ કરવું પડે
  • C
    $T$ ને ઘટાડીને $T/2$ કરવું પડે
  • D
    $T$ ને વધારીને $\sqrt{2}T$ કરવું પડે

Explore More

Similar Questions

એક ફુગ્ગામાં $7^{\circ} C$ તાપમાને $5.0$ $g$ મોલ હિલિયમ વાયુ ભરેલો છે. ગણતરી કરો:
$(a)$ ફુગ્ગામાં રહેલા હિલિયમ પરમાણુઓની સંખ્યા,
$(b)$ તંત્રની કુલ આંતરિક ઉર્જા.

$27^{\circ}C$ તાપમાને $He$ વાયુના $1$ મોલની ગતિ ઊર્જા .... $J$ હશે.

બંધ પાત્રની દીવાલો પર લાગતું સરેરાશ બળ તાપમાન $(T)$ પર કેવી રીતે આધાર રાખે છે? (જ્યાં $T$ એ આદર્શ વાયુનું તાપમાન છે.)

નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે એવું તાપમાન કે જ્યાં:

$300 \ K$ તાપમાને $H_2$ અણુઓની સરેરાશ ગતિઊર્જા $E$ છે. સમાન તાપમાને $O_2$ અણુની સરેરાશ ગતિઊર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo